facebook

Saturday 29 August 2015

geeta dutt

ગીતા રોય ( દત્ત ) એ ગયેલા ગુજરાતી ગીતો


વર્ષ
ફિલ્મનું નામ
ગીત
સહગાયક
૧૯૪૮
ગુણસુંદરી
આજ મારી નણદીએ મ્હેણું માર્યું

૧૯૪૮
ગુણસુંદરી
ઓ માઝમરાતની તારલી

૧૯૪૮
ગુણસુંદરી
હવે થોડા થોડા થાઓ વરણાગી

૧૯૪૮
ગુણસુંદરી
ખોવાયા ને ખોળવા પ્રભુ

૧૯૪૮
કરિયાવર
ગોકુળીયું ગામ નાનું, શાને આવો શ્યામ રે

૧૯૪૮
કરિયાવર
મને માર્યા નૈણાના બાણ રે, વાલમજી વાતુંમાં

૧૯૪૮
કરિયાવર
મારે સપનાને માંડવડે દીઠા નંદલાલ જી રે

૧૯૪૮
કરિયાવર
ચાચરચોકમાં રમવા સાથે, માં તૂ હાલી આવ

૧૯૪૮
કરિયાવર
ભોળીને ભરમાવી, મને ભોળીને ભરમાવી

૧૦
૧૯૪૮
કરિયાવર
ગોરી ઝાઝા ન રહીએ ગુમાનમાં,
મુકેશ
૧૧
૧૯૪૮
નણંદ ભોજાઈ
જીંદગી છે દિલ્લગી, દિલ્લગી છે જીંદગી
એ. આર. ઓઝા
૧૨
૧૯૪૮
નણંદ ભોજાઈ
ઓ અલકમલકની અલબેલી

૧૩
૧૯૪૮
નણંદ ભોજાઈ
સજી સોળે શણગાર, જાશું સાસરને દ્વાર

૧૪
૧૯૪૮
નણંદ ભોજાઈ
એલ ગગનગોખનું પંખેરું, આ દુનિયાને દ્વારે આવ્યું

૧૫
૧૯૪૮
નણંદ ભોજાઈ
આ નયનમાં ફાગણીયોને

૧૬
૧૯૪૮
નણંદ ભોજાઈ
તે જે કહ્યું તે ક્યાં ગયું
એ. આર. ઓઝા
૧૭
૧૯૪૯ 
ભક્ત પુંડલિક
જરા ધીમેથી માર પિચકારી

૧૮
૧૯૪૯
ભક્ત પુંડલિક
હું તો અજબ ફિકરમાં પડી, એક આંખ આંખમાં પડી

૧૯
૧૯૪૯
ભક્ત પુંડલિક
હો જરા એકવાર ઘૂંઘટ હટાવો
એ. આર. ઓઝા
૨૦
૧૯૪૯
ગોરખધંધા
હું તો નદીએ ન્હાવા ગઈ તી, અંબો અંબો વિછુડો

૨૧
૧૯૪૯
ગોરખધંધા
રોગોના પારખા કરજો મારા વૈધરાજ

૨૨
૧૯૪૯
ગોરખધંધા
પરદેશીની પ્રીત એવી

૨૩
૧૯૪૯
ગોરખધંધા
રાખું રાખું ને ઉડી જાય રે ઘૂંઘટડો

૨૪
૧૯૪૯
મંગલફેરા
તાળીઓના તાલે ગોરી

૨૫
૧૯૪૯
મંગલફેરા
રાખના રમકડા
એ. આર. ઓઝા
૨૬
૧૯૪૯
મંગલફેરા
ગોઝારી ધરતીની ધારે, આ પગથારે ક્યાં જવું મારે

૨૭
૧૯૪૯
મંગલફેરા
અમે મુંબઈના રહેવાસી
એ. આર. ઓઝા, ચુનીલાલ
૨૮
૧૯૪૯
મંગલફેરા
ભૂલું ભૂતકાળ તોયે, કાળ જેવો યાદ આવે છે

૨૯
૧૯૪૯
સતી સુકન્યા
કોઈ આવે કોઈ જાય

૩૦
૧૯૪૯
સતી સુકન્યા
કોઈ કહેજો સમીરને, કે ધીરે ધીરે વાય

૩૧
૧૯૪૯
સતી સુકન્યા
એ સાથીના સથવારે, હાલી જશે જીવનનૈયા

૩૨
૧૯૪૯
સતી સુકન્યા
નિર્માણ થયા છે, નારી કેરા નિજસ્વામીને શરણે

૩૩
૧૯૪૯
સતી સુકન્યા
મન ને તનના, જીવનવનમાં ક્યાંથી વસંત
એ. આર. ઓઝા
૩૪
૧૯૪૯
શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી
કહી દે કહી દે રસની રાણી

૩૫
૧૯૪૯
શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી
સાચા પડ્યા આજ મારા સોણલા

૩૬
૧૯૪૯
શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી
બોલો મારા નણદલબા

૩૭
૧૯૪૯
શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી
પારેવડા રે તું જાજે પ્રીતમને દેશ

૩૮
૧૯૪૯
વેવિશાળ
મનની મેના મીઠું બોલી, બેથી આશા ડાળ રે

૩૯
૧૯૫૦
અખંડ સૌભાગ્ય
નિત નવું નવું કરનારી છે, હું નવા યુગની નારી

૪૦
૧૯૫૦
અખંડ સૌભાગ્ય
ઓલ્યા કાળુડા કાનુડાનો, જમનાને કાંઠે પાણી

૪૧
૧૯૫૦
અખંડ સૌભાગ્ય
રાખણહારે રાખ્યું રે, એક આભ ઝરુખે કોડિયું

૪૨
૧૯૫૦
અખંડ સૌભાગ્ય
બીડાયા નયનોની છીપોમાં

૪૩
૧૯૫૦
ગાડાનો બેલ
નાથ તમારે સાંજ સવારે, થોડું લડતા રહેવું

૪૪
૧૯૫૦
ગાડાનો બેલ
ગંજીફાનું છે ઘર, જગત આ

૪૫
૧૯૫૦
ગાડાનો બેલ
વાયુ તારા વીંઝણલાને કહેજે ધીરે વાય

૪૬
૧૯૫૦
ગાડાનો બેલ
એને જીવવા દયો ને જરી

૪૭
૧૯૫૦
કહ્યાગરો કંથ
માનવની ભોમકાને દીધો શણગાર

૪૮
૧૯૫૦
કહ્યાગરો કંથ
ઓ રે મારા દિલની વાતો, કેમ કીધી જાય રે

૪૯
૧૯૫૦
કહ્યાગરો કંથ
આવા તે વાયદા ન થાય સાજન

૫૦
૧૯૫૦
કહ્યાગરો કંથ
મન ચાલ પિયાની પાસ, રાતો ગાળી કૈંક અજંપે

૫૧
૧૯૫૦
કહ્યાગરો કંથ
મુજથી કેમ રિસાય સાજન

૫૨
૧૯૫૦
કહ્યાગરો કંથ
જગમાં કોઈ નહિ તારું રે જગમાં
ઇન્દુકુમાર


No comments:

Post a Comment