સત્યેન વર્મામાં અભિનય વૈવિધ્ય છે
૧૫ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અભિનેતા –
દિગ્દર્શક તરીકે કાર્યરત હાલમાં બીગ મ્યુઝીક ચેનલ પર નારદ સીરીયલમાં ભિન્ન ભિન્ન
કેરેક્ટર નિભાવે છે. આ સીરીયલમાં કોમેડી સર્કસ ફેઈમ મંત્રા જે નારદની ભૂમિકામાં છે
તેમની સાથે કામ કરવાની ઘણી મજા આવે છે.
આ ઉપરાંત હમણાં દિગ્દર્શક તરીકે એક ડીવીડી
ફિલ્મનું પ્રોડક્શન કરી રહ્યા છે. જે લગભગ જુલાઈમાં ફ્લોર પર જશે. આ ફિલ્મ આહીર
સમાજ પર છે. કચ્છમાં આવેલા વ્રજવાણી ધામ પર રીયલ સ્ટોરીનું ફિલ્માંકન કરવા જઈ
રહ્યા છે. તથા એક્ટિંગ અને ડીરેક્શનની સિને ક્રીએશન નામની એકેડમી ચલાવે છે. જેમાં
ઘણા સ્ટુડન્ટ્સને તેમના ૧૫ વર્ષના અનુભવનો લાભ મળી રહે છે.
No comments:
Post a Comment