ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
મહેશ
કાલાવડીયા – અગાઉ સ્કુલમાં અને કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન અનેકવાર
કૃષ્ણનું પાત્ર ભજવી ચુક્યા છે. છેલ્લા ૮ વર્ષથી તેઓ જન્માષ્ટમી ધામધૂમ પૂર્વક
મટકી ફોડ કાર્યક્રમ ઉજવી રહ્યા છે. તેના શરૂઆતના બે દિવસ પહેલેથી જ તેઓ અવનવા
શણગાર અને અવનવી સ્ટાઈલથી મટકી ફોડી શકાય તે પધ્ધતિ બનાવે છે અને મટકી ફોડે છે. તેમના
તરફથી સૌને જાય શ્રી કૃષ્ણ.
No comments:
Post a Comment