ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
આરતી
પરમાર – એમને હજી સુધી એવી કોઈ ભૂમિકા નથી મળી જે કૃષ્ણની નજીક હોય. રાધાનું પાત્ર
ભજવવાની ઈચ્છા તો ચેહ પણ હજી સુધી નથી મળ્યું. જન્માષ્ટમી પર તેઓએ કહ્યું કે, અમે
ઘરના સૌ સવારના વહેલા તૈયાર થઈને એક આનંદ સાથે ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરીએ છીએ.
ત્યારબાદ હું અને મારી સહેલીઓ અબીલ ગુલાલ રમવા મંદિરે જઈએ છીએ. જ્યાં મટકી ફોડનું
આયોજન હોય ત્યાં જઈને હું પણ એમાં ભાગ લઉં છું. મારા તરફથી સિને મેજિકના તમામ
વાચકોને જાય શ્રી કૃષ્ણ.
No comments:
Post a Comment