ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
રવિના
ટીલાવત – મને જન્માષ્ટમી બહુ જ પસંદ છે. જેમ આપણે બધા ઘરના લોકો સાથે આપણો જન્મદિન
સેલીબ્રેટ કરતા હોઈએ છીએ તેવી રીતે આપણને દુનિયાનું ભાન કરાવનાર અથવા દુનિયા
બતાવનાર ભગવાન શ્રી કૃષ્ણણો જન્મદિન પૂરા હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવો જોઈએ. મારા
તરફથી મારા જેટલા પણ ચાહકો છે તેને અને ફિલ્મોના નાના મોટા તમામ ટેકનીશીયનોને
કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
No comments:
Post a Comment