ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
જનક
ઝાલા – સૌ પહેલા મારી સવાર મારા માતાપિતાના આશીર્વાદ લેવાથી શરૂ થાય છે અને
ત્યારબાદ હું મંદિરે જઈ મારા શ્રી કૃષ્ણને મળું છું અને તેમના આશીર્વાદ લઉં છું. પછી
મિત્રો સાથે મટકી ફોડનું આયોજન કર્યું હોય તેમાં ભાગ લઈએ છીએ અને સાંજના વૃધ્ધો
સાથે ભજન સંધ્યામાં તેમનો સાથ આપીએ છીએ. જે રાતના કૃષ્ણ જન્મ સુધી ચાલે છે અને
ભગવાનના દર્શન કરી છુટા પડીએ છીએ.
No comments:
Post a Comment