ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
કરિશ્મા
ખોજા – અમારા સમાજમાં દરેક તહેવાર શાંતિથી ઉજવીએ છીએ. ભલે તે ઈદ હોય તો પણ અને
જન્માષ્ટમી હોય તો પણ. જન્માષ્ટમીના દિવસે હું કૃષ્ણ મંદિરમાં જઈને ભગવાનના આશીર્વાદ
લઉં છું. અમારે અહીં નજદીક હમીરસર તળાવ પાસે જન્માષ્ટમીનો મેળો ભરાય છે. જ્યાં અમે
બહેનાનીઓ સાથે જઈને ખૂબ મોજ મસ્તી કરીએ છીએ. અને મને ભગવાનનો પ્રસાદ જે કંઈ પણ હોય
તે બહુ જ પસંદ છે. સૌને મારા તરફથી જાય શ્રી કૃષ્ણ.
No comments:
Post a Comment