ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
પી.સી.ડોન
– કલયુગની દેવી દશામાં ટેલી ફિલ્મમાં એમણે શ્રી કૃષ્ણની ભૂમિકા સાકાર કરી હતી.
તેઓને અહીની મટકી ફોડ કરતી ટોળીઓ કરતા મુંબઈ જઈને ત્યાં મટકી ફોડતા ખેલૈયાઓ જોવા
વધુ ગમે છે. કારણ કે અહીની મટકીઓ એટલી ઉંચાઈ પર નથી હોતી જેટલી ત્યાં હોય છે. સાથે
સાથે જન્માષ્ટમીના દિવસે તેઓ પરિવાર સાથે કોઈ ધાર્મિક જગ્યા પર જવાનું પસંદ કરે
છે.
No comments:
Post a Comment