ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
રાની
શર્મા – ગુજરાતનો લાલ ફિલ્મમાં હિતુ કનોડિયા સાથે ઢોલીડા ઢોલ રે વગાડ રાસડાનો રંગ
મને લાગ્યો ગીતમાં રાધાના લૂકમાં જોવા મળી હતી. આમ પણ તે વ્રજવાસી જ ગણાય છે અને
બોલી પણ તેઓ વ્રજવાસી જેવી જ બોલે છે એટલે તેમના પરિવારમાં શ્રી કૃષ્ણ ભગવાનને ખૂબ
માનવામાં આવે છે. જન્માષ્ટમી પર ઘરના સર્વે લોકો નિર્જળા ઉપવાસ કરે છે અને રાત્રે
કૃષ્ણ જન્મ બાદ જ પાણી ગ્રહણ કરે છે. કહે ચેહ કે, કૃષ્ણએ જેટલી પણ વાતો કહી છે તે
આપણે જીવનમાં જરૂર ઉતારવી જોઈએ. જેનાથી આપણું જીવન સુખમય બને છે.
No comments:
Post a Comment