ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
પલ્લવી
પટેલ – અંબા આરાધના નામના આલ્બામમાં પલ્લવી પટેલ રાધાના રૂપમાં નજરે પડી હતી.
મજાની વાત એ કહી કે, જન્માષ્ટમીના આગળના બે દિવસ પહેલા તેને સપનામાં ભગવાન શ્રી
કૃષ્ણના પારણાના દર્શન કરી લે છે. જેને વર્ષોથી આવું થાય છે. બાકી તે દિવસે ઉપવાસ
રાખે છે અને શ્રી કૃષ્ણને ઝુલાવીને જ સુવે છે. મારા તરફથી ફિલ્મોમાં કામ કરતા તમામ
નાણા મોટા કલાકારોને જાય શ્રી કૃષ્ણ.
No comments:
Post a Comment