ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
મહેન્દ્ર
પંચાલ – જેમ જન્માષ્ટમી પર કૃષ્ણનું મહત્વ છે તેમાં દરેક ધાર્મિક પર્વ પર દેવોના
દેવ મહાદેવ ખાસ છે. અહીં ફિલ્મી હીરો મહેન્દ્ર પંચાલ મહાદેવના અવતારમાં તેમની
આગામી ફિલ્મ ‘શંકર પાર્વતી’ માં મહાદેવના પાત્રમાં જોવા મળવાના છે. જન્માષ્ટમી પર
મહેન્દ્ર પંચાલ સવારે મંદિરે જવું પસંદ કરે છે તથા કૃષ્ણ જન્મનો પ્રસાદ જેમાં
પંજરી, મીસરી વગેરે તેમને બહુ ભાવે છે. સાંજે મટકીફોડ કાર્યક્રમમાં હાજર રહી સૌનો
ઉત્સાહ પૂરો પાડે છે.
No comments:
Post a Comment