ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ડીમ્પલ
ઉપાધ્યાય – મને જન્માષ્ટમીના પર્વ પર શ્રી કૃષ્ણના મંદિરે જઈને તેમના દર્શન કરવા
ખૂબ જ પ્રિય છે. આમ તો હું મંદિરે જાઉં જ છું પણ તે દિવસે દર્શનઓ લહાવો કંઇક અલગ જ
હોય છે. જન્માષ્ટમી પર અવનવા થાળ ધરવામાં આવે છે જેમાં મને કૃષ્ણને ભાવતું માખણ
બહુ પ્રિય છે. આ ઉપરાંત ડીમ્પલ ઉપાધ્યાય વિષે જાણવા મળ્યું છે કે તેઓને જીલ્લા
પંચાયત ગાંધીનગર આયોજિત ‘મહિલા શક્તિ’ એવોર્ડથી ટૂંક સમય પહેલા જ મુખ્યમંત્રી
આનંદીબેન પટેલ તથા જીલ્લા પંચાયત પ્રમુખ હીનાબેન પટેલ વતી સન્માનિત કરવામાં આવી
છે. જેના માટે તે ગર્વની લાગણી અનુભવે છે.
No comments:
Post a Comment