ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
શશી
પારેખ – સુર્યા ટીવી પર હરે ક્રિશ્ના નામની સીરીયલમાં તેઓ કૃષ્ણ બન્યા હતા અને
તેમના પત્ની રાધાના કિરદારમાં જોવા મળ્યા હતા. હાલ પણ તેઓ દરેક જન્માષ્ટમી વખતે અલગ
અલગ ગામડાઓ પર જઈને મટકી ફોડે છે અને ત્યાના લોકોને કૃષ્ણ રૂપી દર્શન આપે છે. તેઓ
ભગવાન કૃષ્ણ પાસે હમેશા કલાકાર તરીકે જ મારૂ જીવન વ્યતીત થાય તેવા આશિષ માંગે છે.
No comments:
Post a Comment