ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
સત્યેન
વર્મા – રામાનંદ સાગરની સીરીયલ શ્રી ક્રિશ્નામાં ગણેશજીના મોટા ભાઈ કાર્તિકેયના
અવતારમાં જોવા મળ્યા હતા. કહ્યું કે, કૃષ્ણ અને રાધાનો પ્રેમ નિસ્વાર્થ હતો. એટલે
આપણે પણ તે દિવસથી એક નિશ્ચય કરવો કે દરેક લોકોને પ્રેમ આપતો રહેવો. તે સવારથી
રાતના બાર વાગ્યા સુધી મારો દિવસ સારો જ રહેશે જેનો મને વિશ્વાસ છે. સાંજે અમે
પરિવાર સાથે અહીં નજીક હરે કૃષ્ણ મંદિરે દર્શન કરીએ છીએ અને આમ મારો દિવસ પસાર થાય
છે.
No comments:
Post a Comment