ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
નિશાંત
પંડ્યા – ધરતી પરના ખેલ નામની આવનારી ફિલ્મમાં કિશનના નામે એક પાત્ર કરી રહ્યા છે.
જે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરતા હોય છે કે તું મને તારા જેવી વાંસળી વગાડતા
શીખવી દે. વધુમાં કહ્યું કે, જેમ આપણે પોતાનો જન્મદિન એકદમ મિત્રો અને પરિવાર સાથે
હર્ષોલ્લાસ ભેર ઉજવતા હોઈએ છીએ. તેમ જ આપણા ભગવાનનો પણ જન્મ થયો તે દિવસે આપણે ડબલ
ખુશી સાથે ઉજવવો જોઈએ. હું મટકી ફોડમાં જાઉં છું અને મને તે બહુ ગમે છે. મેં એકવાર
એક પ્રોગ્રામ દરમિયાન મટકી ફોડી હતી જેની મને ખુશી છે. સૌને મારા તરફથી
જન્માષ્ટમીની શુભ કામનાઓ.
No comments:
Post a Comment