ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
જીત
ઉપેન્દ્ર – મને હજી સુધી કોઈ ફિલ્મમાં કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવવા નથી મળ્યું હા,
પણ મેં સંત શ્રી સવાભાગતમાં એક ધાર્મિક પાત્ર ભજવ્યું હતું. આમ તો હું પ્યોર
હનુમાનજીનો ભક્ત છું. પણ દરેક ભગવાન એક હોય છે એટલે હું હનુમાન સ્વરૂપે મારા
ભગવાનને જોઉં છું.
No comments:
Post a Comment