ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ક્રિશ્ના
બેઝ – શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી ક્રિશ્ના બેઝ તેમાં રાધાનું
પાત્ર ભજવે છે જયારે તેની નાની બહેન કૃષ્ણના પાત્રમાં મનમોહિત કરે છે. જન્માષ્ટમી
વિષે કહ્યું કે, તેમાં મને માખણ અને મીસરી તે દિવસે ખાવાની ખૂબ મજા પડે છે. ટીવી
પર બતાવાતા અલગ અલગ કૃષ્ણ મંદિરો જોઇને મને ત્યાં જઈને દર્શન કરવાનું મન થાય છે.
No comments:
Post a Comment