ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
શ્રેયા
દવે – દિલનો રાજા, દિલનું કબૂતર, રોહિત ધ ટાઈગર વગેરે આલ્બમોમાં રાધા તરીકે જોવા
મળી હતી. શ્રેય દવે જન્માષ્ટમીના દિવસે સવારથી જ તૈયાર થઈને પોતાના ઘરે પૂજા કરે
છે જેમાં સૌ વડીલો અને નાણા બાળકો સાથે હોય છે. જેને ગરબે ઘુમવું અને રાત્રે ઘરે
ભજન હોય ત્યારે તેમાં આનંદ લેવો ગમે છે. જન્માષ્ટમી એટલે આપણને જન્મ આપનારનો જન્મ
એમ તેઓ કહે છે. સૌને તેમના તરફથી જન્માષ્ટમીની શુભ કામનાઓ.
No comments:
Post a Comment