ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
આરતી
સોની – જન્માષ્ટમી એટલે કૃષ્ણ જન્મ. કૃષ્ણ અને રાધા બંને એકબીજાને દિલથી ચાહતા
હતા. એટલા માટે કૃષ્ણ મારા પ્રિય ભગવાન છે. જન્માષ્ટમીમાં યુવકો મટકી ફોડે ચેહ
તેના કરતા જો કોઈ જગ્યા પર યુવતીઓ મટકી ફોડે તો પહેલી મટકી મારે ફોડવાની ઈચ્છા છે.
મને માખણ અને પંજરી ખૂબ જ ભાવે છે. સૌને મારા તરફથી કૃષ્ણ જન્મની શુભેચ્છાઓ.
No comments:
Post a Comment