ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ચીની રાવલ – ટૂંક સમયમાં આવી રહેલી ફિલ્મ દીકરો
મારો વ્હાલનો વારસદારમાં જીત ઉપેન્દ્રની પત્નીના રોલમાં જોવા મળવાની છે તે અદાકારા
ચીની રાવલ કહે છે કે કૃષ્ણ ભૂમિ સૌથી ન્યારી છે. ભરત દેશમાં આવા આપણા દેવ થયા તે
ભૂમિ પર જ મારો જન્મ થયો તેના માટે હું ગર્વ અનુભવું છું.
No comments:
Post a Comment