ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ગોપાલ
રાવલ – કળયુગનો ક્રિશ્ના નામની દૂરદર્શન પર આવતી સીરીયલ દેખાયા હતા. બજારમાં તેમના
અસંખ્ય આલ્બમો હાલ ધૂમ વેચાઈ રહ્યા છે જેમાં રાધિકા (શ્રેયા દવે) આલ્બામાં તેઓ
કૃષ્ણના ગેટઅપમાં દેખાયેલા અને રંગદે ચુનરિયા, તોફાની કાનુડો (અંકિતા રાઠોડ) સાથે
પણ દેખાયા. ભગવાન ગોપાલની જન્માષ્ટમીમાં આ અભિનેતા ગોપાલે પણ પોતાની સોસાયટીમાં
અનેકવાર મટકી ફોડી છે. જયારે જયારે પણ ફિલ્મ કે સીરીયલવાળાઓને કૃષ્ણની ભૂમિકા માટે
જરૂર પડી છે ત્યારે આ ગોપાલ રાવલ જ તેમની પહેલી પસંદ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ
એક રસોઈ શોમાં પણ ટૂંક સમયમાં ગોપાલ રાવલ કૃષ્ણ બનીને ભોજનનો ચટાકો લેતા જોવા
મળવાના છે.
No comments:
Post a Comment