ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ઉષા
ગોસ્વામી – તેઓ જન્માષ્ટમીના દિવસે ખાસ પોતાના હાથે ભગવાન શ્રી કૃષ્ણના વાઘા સીવે
છે. સાથે સાથે એકદમ સરસ તૈયાર કરે છે અને ત્યારબાદ પૂજા ચાલુ થાય છે. જેમાં ખૂબ
ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાથી આરતી કરીને ઘરના બધા બહાર કાર્યક્રમ નિહાળવા ઉપડી જાય
છે. જેમાં ઉષા ગોસ્વામી રાત્રે કોઈ સંસ્કૃતિક કાર્યક્રમ અથવા રાસ ગરબા હોય તો
મનભરીને ગરબે ઘૂમે છે.
No comments:
Post a Comment