ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ભારતી
પટેલ – હું તારી રાધા ને તું મારો શ્યામ નામના આલ્બમમાં ભારતી પટેલ રાધાના
પાત્રમાં જોવા મળી હતી. જેમાં ગોવિંદ આહીર નામનો કલાકાર કૃષ્ણના પાત્રમાં તેની
સાથે હતો. તેને જન્માષ્ટમીમાં મટકી ફોડ કાર્યક્રમ જોવાની ખૂબ મજા પડે છે અને બહુ
આનંદિત થાય છે. શ્રી કૃષ્ણ પ્રેમીઓના દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે એટલે તે મારા
પ્રિય ભગવાન છે. સૌને મારા તરફથી જન્માષ્ટમી માટે ખૂબ ખૂબ બધાઈ.
No comments:
Post a Comment