ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
હીના
રાજપૂત – જન્માષ્ટમી મને ખૂબ જ પસંદ છે. કારણકે મુંબઈમાં મટકી ફોડના કાર્યક્રમમાં
બહુ ગીરદી જામે છે જે મને જોવાની ખૂબ જ મજા પડે છે. અને સવારમાં અમારા ઘર પર બધા
આખું ફેમીલી સાથે રહીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીએ છીએ. આખો દિવસ ખૂબ એન્જોય
કરીએ છીએ.
No comments:
Post a Comment