ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
પ્રવીણ મહેતા – ગુજરાતી ફિલ્મોમાં હીરો સાથે એક
જોડીદાર ઘણી ફિલ્મોમાં જોવા મળશે. એવા જ જોડીદાર પ્રવીણ મહેતાએ અગાઉ એક ટેલી ફિલ્મ
કૃષ્ણ સુદામામાં સુદામાનું પાત્ર ભજવ્યું હતું જયારે દીવાના દુશ્મન નામની ફિલ્મમાં
તેમણે અને હિતુ કનોડિયાએ પણ આવાજ ધાર્મિક પાત્ર પર કોમેડી કરી હતી.
No comments:
Post a Comment