ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ધર્મિષ્ઠા
રાવલ – મીરાં સમાન દેખાતી અભિનેત્રીએ રાધાનું નહિ પણ મીરાનું પાત્ર એક આલ્બમમાં
ભજવ્યું હતું. તે કહે છે કે કૃષ્ણ એ તો ગોપીઓને બહુ જ હેરાન કરતા પરંતુ ક્યારેય પણ
ગોપીઓ તેની ફરિયાદ નહોતી કરતી. કારણ કે તે પજવણી લાગણીભીની હતી. તેમાં સ્વાર્થ ન
હતો અને આજની દુનિયામાં લોકો હંમેશા પોતાના માટે જ વિચારે છે. જન્માષ્ટમીમાં દરેકે
એક સંકલ્પ કરવો જોઈએ કે આપણે પોતાના માટે નહિ પણ બીજા માટે જીવવું જોઈએ.
No comments:
Post a Comment