ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ફોરમ પટેલ – સૂર્યકિરણ રાવત સાથે ફિલ્મ ‘ચેહર કે
મહેર તો થાય લીલાલહેર’ માં પ્રથમવાર અભિનય આપ્યા બાદ ફોરમ પટેલને એવી પણ ઈચ્છા છે
કે ગુજરાતી ફિલ્મમાં રાધાનું પાત્ર ભજવવા મળી જાય. આ મહિનાના એન્ડમાં તેઓ એક
તેલુગુ મુવી કરવા જઈ રહી છે તો તેમને સફળતા મળે તેવી શુભકામના. તે કહે છે મારા
તરફથી પણ ગુજરાતી ફિલ્મોના દરેક વ્યક્તિ વિશેષને કૃષ્ણ જન્મની શુભેચ્છાઓ.
No comments:
Post a Comment