ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
સુષ્મા
જાધવ – દશામાની સરકાર નામના આલ્બમમાં તેણે રાધા જેવી ભૂમિકા ભજવી હતી. કહે છે કે,
અમારી સોસાયટીમાં નવ જેટલી મટકી ફોડવામાં આવે છે જેમાં અમે હોંશે હોંશે અબીલ ગુલાલ
અને સાથે પાણીનો પણ મારો ચલાવવામાં આવે છે. જેમાં ખૂબ મસ્તી થાય છે. મટકી ફોડવામાં
મારો ભાઈ પણ એક મટકી ફોડે છે જેના માટે અમને આનંદ થાય છે. પ્રસાદીમાં મને પંજરી
બહુ જ પસંદ છે. લોકો સાથે હળીમળીને આખો દિવસ કૃષ્ણમય બની જાય છે. જાય શ્રી કૃષ્ણ.
No comments:
Post a Comment