ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
રૂબીના
બેલીમ – જન્માષ્ટમી એ હિંદુ લોકોનો બહુ મોટો તહેવાર છે છતાં પણ અમે સૌ ઘરના સભ્યો
તેને જોવા બહાર ગલીઓમાં કે શહેરમાં જઈએ છીએ. દરેક વ્યક્તિ માટે પોતાના દેવ કે દેવી
હોય છે જેને માનવા જ જોઈએ. મને હજી સુધી એવું કોઈ રાધા જેવું પાત્ર નથી મળ્યું પણ
જો કોઈ ફિલ્મમાં એવું પાત્ર હશે તો ચોક્કસ કરીશ. મારી અને મારા પરિવાર તરફથી ફિલ્મ
ઇન્ડસ્ટ્રીઝના તમામ લોકોને કૃષ્ણ જન્મની શુભેચ્છાઓ.
No comments:
Post a Comment