ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
હેતલ
સુથાર – આપણા દેશનો આ એવો તહેવાર છે જેમાં ભગવાનના જન્મની ઉજવણી ધામધૂમ પૂર્વક
કરવામાં આવે છે. જેમણે દુનિયાના દરેક સંકટોમાંથી મુક્તિ મેળવવા ગીતા કહી જે કદી પણ
ભૂલાય એમ નથી. જન્માષ્ટમીમાં અમે ખૂબ રાસ ગરબા રમીએ છીએ. બહાર મંદિરોમાં આરતી સમયે
રાતના બાર વાગ્યે જવું અને ભગવાનને ઝુલાવવા એ પણ એક અનોખો લહાવો છે. મને શ્રી
કૃષ્ણ જન્મમાં મટકી ફોડતા ગોવાળિયાઓ જોવા ગમે છે. એક નાટક જેનું નામ ભૂલી ગઈ છું
જેમાં મેં રાધાની ભૂમિકા ભજવી હતી.
No comments:
Post a Comment