ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
મનીષા
ત્રિવેદી – ઈમેજીન ટીવી પર આવતી સીરીયલ શ્રી સ્વામીનારાયણ ભગવાનમાં તેમણે જીવુબાનો
રોલ ભજવેલો. જન્માષ્ટમીના દિવસે મનીષા ત્રિવેદી ચુસ્ત સ્વામીનારાયણ ધર્મ પાળતા
હોવાથી આખો દિવસ નિર્જળા ઉપવાસ કરે છે અને ભગવાનની સભામાં તેના વિષે જ્ઞાન ગ્રહણ
કરે છે. રાત્રે બાર કલાકે આરતીણો લાભ લઈને પોતે પારણા કરે છે. કહે છે કૃષ્ણ જનમની
સૌને શુભેચ્છા.
No comments:
Post a Comment