ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
જયેશ
ત્રિવેદી – ચિન્મય મિશન અમદાવાદના નાટક સંભવામિ યુગે યુગેમાં ડબલ રોલમાં જોવા
મળેલા. જેમાં એક શ્રી કૃષ્ણનું પાત્ર હતું તો બીજું એડવોકેટનું પાત્ર હતું. જે
નાટક જયેશ ત્રિવેદીએ પોતે લખેલું અને દિગ્દર્શક પણ તેઓ જ હતા. જન્માષ્ટમીના દિવસ
દરમિયાન તેઓને માખણ મીસરી સાથે ભગવાનની પ્રસાદીરૂપે પંજરી ખૂબ જ ભાવે છે. ભગવાન
શ્રીકૃષ્ણને તેઓ હંમેશા સવારમાં યાદ કરીને જ બહાર નીકળવાનું પસંદ કરે છે.
No comments:
Post a Comment