ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ઉષા
ભાટિયા – એક રાજસ્થાની આલ્બમમાં ઉષા ભાટીયાએ જીગ્નેશ કવિરાજ સાથે રાધાની ભૂમિકા
ભજવી હતી. તેણે કહ્યું કે, જન્માષ્ટમી હું અને ભગવાન શ્રી કૃષ્ણનો મારા ઘરના તમામ
લોકો કૃષ્ણની પૂજા અર્ચના કરીએ છીએ. બહાર મટકીઓ ફોડવાવાળાની તોલી આવે એને જોઇને
ખુશી થાય છે કે લોકો કેટલા કૃષ્ણમય બની જાય છે. જેમાં સાકર, માખણ વગેરે પ્રસાદી
રૂપે આપવામાં આવે છે એટલે હું માખણ બહુ જ ખાવ છું જે મને પ્રિય છે.
No comments:
Post a Comment