ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ઈશ્વર સમીકર – શેઠ સગાળશા ટેલી ફિલ્મમાં ઈશ્વર
સમીકરે શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. હાલ ઈશ્વર સમીકર પોઝીટીવ પાત્રો ભજવતા ભજવતા
હવે નેગેટીવ શેડમાં પણ જોવા મળી રહ્યા છે. જેઓએ થોડા સમય પહેલા જ માબાપના આશીર્વાદ
જેવી સુપરહિટ ફિલ્મમાં અભિનય આપ્યો હતો. તે કહે છે સર્વે મારા ચાહકોને જય રણછોડ.
No comments:
Post a Comment