ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
રતન રંગવાણી – મારા ભાગમાં ભલે રાવણ જેવા પાત્રો
ભજવવાના આવ્યા હોય પરંતુ હું પણ શ્રી કૃષ્ણનો પરમ ભક્ત છું. રાવણ સમાન બળશાળીને પણ
એક સમયે ભગવાન સામે ઝૂકવું પડ્યું હતું તો આપણે તો માણસ છીએ. દરેક વ્યક્તિઓએ
ઉપરવાળા પર અખૂટ શ્રદ્ધા રાખવી જોઈએ. સૌને કૃષ્ણ જન્મની શુભેચ્છાઓ.
No comments:
Post a Comment