ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ક્રિશ્ના ઝાલા – જન્માષ્ટમી કૃષ્ણના જન્મનો દિવસ જેમાં અભિનેત્રી ક્રિશ્નાને
કૃષ્ણ બનીને મટકી ફોડે તેવી ઈચ્છા છે. તેને જન્માષ્ટમીમાં મંદિરોમાં બહાર ફરવું
અને ભગવાનના દર્શન કરીને આનંદ મેળવવો ગમે છે. તે સવારથી રાતના કૃષ્ણના જન્મ સમયે
પણ મંદિરમાં એ જ રાહ જોતી હોય છે કે ક્યારે કૃષ્ણને પારણે ઝુલાવવાનો લાભ મળે. તેના
તરફથી જાય શ્રી કૃષ્ણ.
Thank you so much for my article
ReplyDelete