ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
કોમલ ઠક્કર – કોમલ ઠક્કરે અત્યાર સુધીમાં ઘણી
ફિલ્મોમાં એવા પાત્રો ભજવ્યા છે જે રાધા જેવી લગતી હોય. તેના પર કૃષ્ણ કાંકરી ચાળો
કરતો હોય અને રાધા ખિજાયેલી હોય તેવા સોંગ પણ શૂટ થયા છે. તે કહે છે મારા તરફથી
સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ.
No comments:
Post a Comment